ગણ $S = \{x \in R : x^2 + 30 \le 11x\}$ પર વિધેય $f(x) = 3x^3 - 18x^2 + 27x - 40$ ની મહત્તમ કિંમત શોધો.

  • A
    $-122$
  • B
    $-222$
  • C
    $122$
  • D
    $222$

Explore More

Similar Questions

નીચે આપેલ સર્કિટ ડાયાગ્રામમાં દર્શાવેલ આદર્શ $PN-$ જંકશન ડાયોડમાંથી વહેતો પ્રવાહ .....$mA$ હશે.

નીચેનામાંથી કયું ધાન્ય 'કૂટ ધાન્ય' (pseudo-cereal) છે?

એક ડ્રાઈવર $400 ~m$ આગળ લાલ ટ્રાફિક સિગ્નલ જોઈને બ્રેક મારે છે. બ્રેક લગાવતી વખતે,વાહન $15 ~m/s$ ની ઝડપે ગતિ કરતું હતું અને $0.3 ~m/s^2$ ના દરે પ્રતિપ્રવેગ અનુભવતું હતું. બ્રેક લગાવ્યાની $1$ મિનિટ પછી ટ્રાફિક લાઈટથી વાહન દ્વારા કાપેલું અંતર કેટલું હશે ($~m$ માં)?

જો એક રેખા $X$-અક્ષ અને $Y$-અક્ષ સાથે અનુક્રમે $\tan ^{-1} \sqrt{7}$ અને $\tan ^{-1} \frac{\sqrt{5}}{\sqrt{3}}$ ખૂણા બનાવે,તો તેના દ્વારા $Z$-અક્ષ સાથે બનતો ખૂણો શોધો.

વાનસ્પતિક પ્રજનન (Vegetative propagation) એટલે શું? બે યોગ્ય ઉદાહરણો આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo